Vadodara Kotna Beach Drowning: વડોદરાના કોટના બીચ પર મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત

By indian express
Vadodara Kotna Beach Drowning: વડોદરાના કોટના બીચ પર મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત

Photo: indian express

AI Key Highlights
  • આજે વહેલી સવારે વડોદરાના કોટના બીચ પર મહીસાગર નદીમાં ન્હાવા ગયેલા 9 યુવકોમાંથી બે યુવકોના કરુણ મોત થયા.

વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર આજે વહેલી સવારે ન્હાવા ગયેલા 9 યુવકોમાંથી 2 યુવકોના ડૂબી જવાથી મોત થયાની દુખદ ઘટના સામે આવી છે. વડોદરામાં મહીસાગર નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત. Photograph: (સોશિયલ મીડિયા) વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર આજે વહેલી સવારે ન્હાવા ગયેલા 9 યુવકોમાંથી 2 યુવકોના ડૂબી જવાથી મોત થયાની દુખદ ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણકારી મળતા જ નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 2 મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

More To Read