Virat Kohli : IPLમાં કોહલીનો વિરાટ રન રેકોર્ડ, રોહિત શર્મા આસપાસ પણ નથી
By indian express

Photo: indian express
AI Key Highlights
- વિરાટ કોહલીએ IPLમાં 9000 રન પૂરા કરીને ઇતિહાસ રચ્યો, જે આ લીગમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી બન્યો છે.
Virat Kohli IPL Runs Records : વિરાટ કોહલી એ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પણ આઈપીએલમાં 9000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. બીજા નંબર પર રહેલો રોહિત શર્મા કોહરીના આ રેકોર્ડથી ઘણો દૂર છે. Virat Kohli IPL Runs : વિરાટ કોહલી IPL માં 9000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. Photograph: (IPL) Virat Kohli Records In IPL 2026 :વિરાટ કોહલી એ સોમવારે દિલ્હી કેપિટલ્સ સામેની એકતરફી મેચમાં અણનમ 23 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે 11 રન બનાવીને ઇતિહાસ રચી દીધો હતો.
Was this story interesting?


