Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
By Abp

Photo: Abp
AI Key Highlights
- Iran-US War:અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત આગળ વધવાને બદલે વધુને વધુ જટિલ બની રહી છે
Iran-US War:અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત આગળ વધવાને બદલે વધુને વધુ જટિલ બની રહી છે. ઈરાને વાટાઘાટો માટે નવો પ્રસ્તાવ મોકલ્યાના થોડા કલાકો પછી, અમેરિકાનારાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેહુમલા અંગે સીધો જવાબ આપવાનું ટાળ્યું. જ્યારે વોશિંગ્ટનમાં પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું અમેરિકા ઈરાન પર ફરીથી હુમલો કરશે, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું, "હું તમને આ પ્રશ્નનો ઉત્તર કેમ આપું.
Was this story interesting?


