Weather Update: રાજ્યમાં આ તારીખથી શરૂ થશે પ્રિમોનસૂન એક્ટિવિટી, હળવા વરસાદની આગાહી

By AbpMay 16, 2026
Weather Update: રાજ્યમાં આ તારીખથી શરૂ થશે પ્રિમોનસૂન એક્ટિવિટી, હળવા વરસાદની આગાહી

Photo: Abp

AI Key Highlights
  • Ambalala Forecast:વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે

Ambalala Forecast:વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 18 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 18 મેથીપ્રિ-મોન્સૂનએક્ટિવિટીના કારણે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

More To Read