Weather: રાજ્યમાં પાંચ દિવસ માટે કાળઝાળ ગરમીનું એલર્ટ, 43.2 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ બન્યું હોટેસ્ટ સિટી

By Abp
Weather: રાજ્યમાં પાંચ દિવસ માટે કાળઝાળ ગરમીનું એલર્ટ, 43.2 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ બન્યું હોટેસ્ટ સિટી

Photo: Abp

AI Key Highlights
  • ગુજરાતમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીનું એલર્ટ જાહેર થયું છે, જેમાં અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

Gujarat Weather:રાજ્યમાં એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અને ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ એવા અનેક શહેરો છે જ્યાં તાપમાનો પારો 42ને પાર જતાં લોકો આકરી ગરમી અને લૂથી પરેશાન છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ આકરી ગરમીની આગાહી કરી છે.  ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.

More To Read