અનાર પટેલે સમાજ સામે મુક્યું કડવું સત્ય, યુવાનો દારુ પીતા હોય તો દીકરીઓ લગ્ન માટે સમાજ બહાર જ જશે...
By indian express

Photo: indian express
AI Key Highlights
- બનાસકાંઠાના પાલનપુર નજીક ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે અનાર પટેલે પાટીદાર સમાજની વર્તમાન સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા હતા
બનાસકાંઠાના પાલનપુર નજીક ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે અનાર પટેલે પાટીદાર સમાજની વર્તમાન સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દીકરીઓના અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા પાછળ દીકરાઓની બિન-કાર્યક્ષમતાને મુખ્ય કારણ ગણાવ્યું હતું. બનાસકાંઠાના ગઢ ખાતે અનાર પટેલે પાટીદાર સમાજના યુવાનોને સક્ષમ બનવા ટકોર કરી. Photograph: (Insta) ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ (SKT) ના અધ્યક્ષા અનાર પટેલે પાટીદાર સમુદાયના ભટકી ગયેલા યુવાનો અને તેમની આદતો પર આકરા પ્રહારો કર્યા છે.
Was this story interesting?


