અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ: ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની હાર બાદ 'પેરાશૂટ' મુદ્દે વિવાદ
By indian express

Photo: indian express
AI Key Highlights
- અમદાવાદ મહાનગરપાલિકાના ચાંદખેડા વોર્ડની ચાર બેઠક માટેના પરિણામ જાહેર થતાં ભાજપની પેનલનો વિજય થયો છે
અમદાવાદ મહાનગરપાલિકાના ચાંદખેડા વોર્ડની ચાર બેઠક માટેના પરિણામ જાહેર થતાં ભાજપની પેનલનો વિજય થયો છે. અહીં કોંગ્રેસની પેનલનો સફાયો થયો છે. જે બાદ પેરાશૂટ ઉમેદવાર મામલો ગરમાયો છે. પેરાશૂટ ઉમેદવારને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યું ટ્વીટ.
Was this story interesting?


