અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી, તાપમાન 44°C સુધી પહોંચવાની શક્યતા, નાગરીકોને AMC ની ખાસ સલાહ

By indian express
અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી, તાપમાન 44°C સુધી પહોંચવાની શક્યતા, નાગરીકોને AMC ની ખાસ સલાહ

Photo: indian express

AI Key Highlights
  • અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ વધ્યો છે, જ્યાં તાપમાન 44°C સુધી પહોંચવાની શક્યતા છે.

સમગ્ર ગુજરાતમાં અત્યારે સૂર્યનારાયણ અગનવર્ષા વરસાવી રહ્યા છે. ગુજરાતના પાંચ જિલ્લાઓમાં તો ગરમીનો પારો 43°C ને પાર કરી ગયો છે, ત્યાં જ અમદાવાદમાં પણ પારો 44°C સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં પણ પારો 44°C સુધી પહોંચવાની શક્યતા છે. Photograph: (સોશિયલ મીડિયા) સમગ્ર ગુજરાતમાં અત્યારે સૂર્યનારાયણ અગનવર્ષા વરસાવી રહ્યા છે.

More To Read