અમદાવાદમાં આકરી ગરમીથી પ્રાણીઓને બચાવવા કાંકરિયા ઝૂમાં લગાવાયા કૂલર્સ, જાણો ખાસ વ્યવસ્થા
By indian express

Photo: indian express
AI Key Highlights
- અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચતા માત્ર માણસો જ નહીં, પરંતુ મૂંગા પશુ-પક્ષીઓ પણ ત્રસ્ત છે
અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચતા માત્ર માણસો જ નહીં, પરંતુ મૂંગા પશુ-પક્ષીઓ પણ ત્રસ્ત છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટસ્ટ્રોકથી બચાવવા માટે સ્પેશિયલ કૂલિંગ સિસ્ટમ અને ખાનપાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરિયા ઝૂના પ્રાણીઓને ઠંડક આપવા માટે કૂલર્સ લગાવાયા. Photograph: (સોશિયલ મીડિયા) અમદાવાદ શહેરમાં ગરમી હાલમાં ચરમસીમાએ પહોંચી ગઈ છે.
Was this story interesting?


