અમેરિકા-ઈરાન ટેન્શન વચ્ચે UAE નો મોટો નિર્ણય: 60 વર્ષ બાદ છોડ્યું OPEC, ભારત પર શું થશે અસર?

By Abp
અમેરિકા-ઈરાન ટેન્શન વચ્ચે UAE નો મોટો નિર્ણય: 60 વર્ષ બાદ છોડ્યું OPEC, ભારત પર શું થશે અસર?

Photo: Abp

AI Key Highlights
  • UAE leaves OPEC 2026:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે ટેન્શન અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે

UAE leaves OPEC 2026:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે ટેન્શન અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. 60 વર્ષ સુધી સાથે રહ્યા બાદ, UAE એ આર્થિક કારણો અને બદલાતા વૈશ્વિક ઉર્જા સમીકરણોને લીધે પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠન (OPEC) અને OPEC+ માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વૈશ્વિક તેલ બજાર, સાઉદી અરેબિયા અને ખાસ કરીને ભારત જેવા મોટા આયાતકાર દેશો પર શું અસર પડશે, તે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. શા માટે UAE OPEC માંથી બહાર નીકળ્યું?

More To Read