અમેરિકામાં આવું ગામ છે, માનશો?
By BBC GujaratiMay 12, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- અમેરિકામાં એક અનોખું ગામ સુપાઈ જમીનની સપાટીથી 3000 ફૂટ નીચે વસેલું છે.
દુનિયાના સૌથી શક્તિશાળી મનાતા દેશ અમેરિકામાં એક અનોખું ગામડું આવેલું છે. આ ગામની ખાસિયત એ છે કે એ જમીનની સપાટીથી 3000 ફૂટ નીચે વસેલું છે. ત્યાં ટપાલ મોકલવા માટે ખચ્ચરનો જ ઉપયોગ કરવો પડે છે. અમેરિકાના ગ્રાન્ડ કૅન્યોન ક્ષેત્રને જોવા માટે દર વર્ષે ઘણા મુસાફરો પહોંચી જાય છે.
Was this story interesting?


