આઈપીએલ 2026 : આ બોલરે વિકેટ લીધા પછી ખિસ્સામાંથી કાઢી પર્ચી, લખ્યું હતું 'જય શ્રી રામ', જાણો શું છે ઘટના

By indian express
આઈપીએલ 2026 : આ બોલરે વિકેટ લીધા પછી ખિસ્સામાંથી કાઢી પર્ચી, લખ્યું હતું 'જય શ્રી રામ', જાણો શું છે ઘટના

Photo: indian express

AI Key Highlights
  • Raghu Sharma : મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પિનર રઘુ શર્માએ વિકેટ ઝડપ્યા પછી પોતાના ખિસ્સામાંથી કાગળની પર્ચી કાઢી અને તે બતાવીને ઉજવણી કરી હતી

Raghu Sharma : મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પિનર રઘુ શર્માએ વિકેટ ઝડપ્યા પછી પોતાના ખિસ્સામાંથી કાગળની પર્ચી કાઢી અને તે બતાવીને ઉજવણી કરી હતી. રઘુએ સ્લિપ પર જે લખ્યું છે તે તમને ભાવુક કરી દેશે મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પિનર રઘુ શર્માએ આઈપીએલમાં કારકિર્દીની પ્રથમ વિકેટ લીધા પછી અનોખી રીતે ઉજવણી કરી હતી Photograph: (સોશિયલ મીડિયા) Raghu Sharma :આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પિનર રઘુ શર્માએ સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની કારકિર્દીની પ્રથમ વિકેટ લીધા પછી અનોખી રીતે ઉજવણી કરી હતી. આઇપીએલની બીજી મેચમાં રઘુએ ડેબ્યૂ કરી રહેલા અક્ષત રઘુવંશીને આઉટ કરીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. 33 વર્ષીય રઘુએ રઘુવંશીને ફ્લાઇટેડ ડિલીવરી કરી હતી અને પોતાના જ બોલ પર શાનદાર કેચ ઝડપ્યો હતો.

More To Read