આમિર પૂર્વ પત્ની રીના અને કિરણ સાથેના સંબંધનો કર્યો ખુલાસો, ગર્લફ્રેન્ડ ગૌરી વિશે શું કહ્યું?
By indian express

Photo: indian express
AI Key Highlights
- આમિર ખાને ખુલાસો કર્યો કે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથેના સંબંધોમાં તે આજે 'સંપૂર્ણ' અનુભવે છે.
મનોરંજન | આમિર ખાનને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથેના તેના સંબંધો વિશે પણ ખુલાસો કર્યો હતો , અને આજે તે કેવો કંપ્લીટ ફીલ કરે છે તે પણ જણાવ્યું હતું. આમિરે એ પણ ખુલાસો કર્યો કે એક સમયે, તે પોતાના બાળકો કરતાં તેની ફિલ્મોના દિગ્દર્શકો વિશે વધુ જાણતો હતો. આમિર ખાન ગર્લફ્રેન્ડ ગૌરી પત્ની રીના દત્તા કિરણ રાવ સંબંધ છૂટાછેડાનું કારણ મનોરંજન। Aamir Khan girlfriend Gauri wife Reena Dutta Kiran Rao relationship reason for divorce Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |આમિર ખાન (Aamir Khan) હંમેશા પોતાના અંગત જીવન અને ભૂતકાળના પસ્તાવાઓ વિશે ખૂબ જ સ્પષ્ટ રહ્યો છે.
Was this story interesting?


