આવતા અઠવાડિયે બેંકમાં જવાનું છે? તો ધક્કો ન ખાવો પડે તે માટે જાણી લો બેંકની રજાઓનું લિસ્ટ

By Abp
આવતા અઠવાડિયે બેંકમાં જવાનું છે? તો ધક્કો ન ખાવો પડે તે માટે જાણી લો બેંકની રજાઓનું લિસ્ટ

Photo: Abp

Bank Holiday May 2026:જો તમે આવતા અઠવાડિયે બેંકના કોઈ જરૂરી કામ પતાવવાનું વિચારી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા બેંકની રજાઓ વિશે ચોક્કસ જાણી લેજો. 4 મે થી 10 મે, 2026 ના અઠવાડિયા દરમિયાન બેંકો 2 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓમાં એક નિયમિત રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે. બેંક બંધ હોવાના કારણે ચેક ક્લિયરન્સ જેવી સેવાઓ પર અસર પડી શકે છે, જોકે તમારા ખાતા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન રાબેતા મુજબ ચાલુ રહેશે.

More To Read