એક બકરીની ચોરી બાદ એવું વેર બંધાયું કે 48 લોકો માર્યા ગયા, વર્ષોથી ચાલ્યો આવતો આ ઝઘડો શું છે?
By BBC Gujarati

Photo: BBC Gujarati
એક ઓરડો ધરાવતી મદરેસામાં લગભગ બે ડઝન બાળકો કુરાનનો અભ્યાસ કરી રહ્યાં છે. આ મદરેસાની બાજુમાં શાળાની બે ઇમારતો છે, જેમાંથી એક ખંડેર બની ગઈ છે અને બીજી સૂમસામ. અહીંની વેરાન સ્થિતિના કારણમાં છે બે સ્થાનિક સમુદાયો વચ્ચે વર્ષોથી ચાલી રહેલો ઝઘડો. હાલમાં થયેલા આ જ પ્રકારના ઝઘડાને કારણે શાળાઓ પણ સૂમસામ થઈ ગઈ છે.
Was this story interesting?


