કચ્છની ખાડીમાં પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી, BSF દ્વારા સરહદ પર લોખંડી બંદોબસ્ત
By indian express

Photo: indian express
AI Key Highlights
- કચ્છની પડાલા ક્રિકમાં BSFને એક બિનવારસી પાકિસ્તાની માછીમારી બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે.
કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. BSFના જવાનો જ્યારે રૂટિન પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને પડાલા ક્રિક વિસ્તારમાં એક લાવારિસ પાકિસ્તાની માછીમારી બોટ મળી આવી હતી. કચ્છના પડાલા ક્રિક વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવતા હડકંપ. Photograph: (સોશિયલ મીડિયા) કચ્છ જિલ્લાના ખાડી વિસ્તારમાં એક ત્યજી દેવાયેલી પાકિસ્તાની બોટ મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.
Was this story interesting?


