કામદારો માટે મોટા સમાચાર: નોકરીના નિયમો બદલાયા, 4 નવા લેબર કોડ દેશમાં લાગુ!

By Abp
કામદારો માટે મોટા સમાચાર: નોકરીના નિયમો બદલાયા, 4 નવા લેબર કોડ દેશમાં લાગુ!

Photo: Abp

AI Key Highlights
  • New Labor Code 2026:લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે કેન્દ્ર સરકારે નોકરીયાત વર્ગ માટે 4 નવા શ્રમ સંહિતા (લેબર કોડ) સંપૂર્ણપણે લાગુ કરી દીધા છે

New Labor Code 2026:લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે કેન્દ્ર સરકારે નોકરીયાત વર્ગ માટે 4 નવા શ્રમ સંહિતા (લેબર કોડ) સંપૂર્ણપણે લાગુ કરી દીધા છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ દરેક કામદારને લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને કામ કરવા માટે એક સારું વાતાવરણ પૂરું પાડવાનો છે. સરકારે જૂના અને બોજારૂપ બની ગયેલા 29 કાયદાઓને રદ કરીને આ 4 નવા કોડ અમલમાં મૂક્યા છે. આ ઐતિહાસિક ફેરફારથી ન માત્ર કંપનીઓ માટે નિયમો સરળ બનશે, પરંતુ દરેક નાના-મોટા કામદારની જિંદગીમાં ખૂબ મોટો હકારાત્મક બદલાવ આવશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

More To Read