કારણ વગર મૂડ બગડે છે? શરીરમાં આ વિટામિન્સની ઉણપ હોઈ શકે જવાબદાર!

By Gujju MediaMay 6, 2026
કારણ વગર મૂડ બગડે છે? શરીરમાં આ વિટામિન્સની ઉણપ હોઈ શકે જવાબદાર!

Photo: Gujju Media

કોઈ કારણ વગર મૂડ ખરાબ રહે છે? આ મહત્વપૂર્ણ વિટામિન્સની ઉણપ હોઈ શકે છે જવાબદાર ઘણીવાર આપણને એવું લાગે છે કે જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે. ન તો કામનું કોઈ મોટું ટેન્શન છે, ન તો પરિવારમાં કોઈ ઝઘડો, છતાં અંદરથી મન ભારે લાગે છે. કંઈ ગમતું નથી, નાની નાની વાતોમાં ચિડચિડાપણું આવે છે અને સતત ઉદાસી ઘેરી વળે છે.

More To Read