કૅન્સરથી પીડાતાં મહિલા મૅરેથોનમાં ભાગ લઈને લોકોને પ્રેરણા પૂરી પાડે છે
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- બ્રેસ્ટ કૅન્સરથી પીડાતી એક મહિલાએ મૅરેથોનમાં ત્રીજી વખત ભાગ લઈને અદભુત સાહસ દાખવ્યું છે.
આ કહાણી બ્રેસ્ટ કૅન્સરથી પીડાતાં એક એવાં મહિલાની છે જેઓ નવાં કીર્તિમાન સ્થાપિત કરી રહ્યાં છે. તેમણે આવી સ્થિતિમાં પણ મૅરેથોનમાં ત્રીજી વખત ભાગ લીધો હતો. તેઓ કહે છે, "કૅન્સરના કારણે તમારો શરીર પરનો કાબુ જતો રહે છે. બાકીનું જીવન તો આવી રીતે જ જવાનું છે તો હું આનાથી અન્ય મહિલાઓને મજબૂત બનાવનો પ્રયાસ કરું છું.
Was this story interesting?


