કોંગ્રેસ-ભાજપને ફટકો! કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી, કુતિયાણામાં સાયકલ દોડી, જાણો પરિણામ
By indian express

Photo: indian express
AI Key Highlights
- પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પરિણામો જાહેર થયા છે
પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં પણ ધારાસભ્ય કાંધલ જાડેજાનો કરિશ્મો અકબંધ રહ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં પણ પાર્ટીએ વિજય મેળવ્યો છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ કઠલાલ અને કુતિયાણામાં વિજય મેળવ્યો.
Was this story interesting?


