કોહિનૂર : ‘પુરુષ સ્પર્શે તો બરબાદ થાય અને મહિલા પહેરે તો..’ શું થાય?
By BBC Gujarati

Photo: BBC Gujarati
ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીએ કહ્યું હતું કે જો તેઓ બ્રિટનના રાજા ચાર્લ્સ સાથે રૂબરૂ વાત કરશે, તો તેઓ તેમને કોહિનૂર પરત કરવા કહેશે. કિંગ ચાર્લ્સ અને મમદાનીની મુલાકાત થઈ હતી, પરંતુ તે અજ્ઞાત છે કે તેમણે કોહિનૂર વિશે કિંગ ચાર્લ્સ સાથે ચર્ચા કરી હતી કે નહીં. પરંતુ મમદાનીના નિવેદનથી કોહિનૂર વિશે નવી ચર્ચા શરૂ થઈ. બ્રિટિશ તાજ પર કોહિનૂરની કહાણી 21 ફેબ્રુઆરી, 2023માં બીબીસી ગુજરાતી પર પ્રકાશિત થઈ હતી.
Was this story interesting?


