ગરમીથી મળશે રાહત કે કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, જાણો હવામાન અપડેટ્સ
By Abp

Photo: Abp
AI Key Highlights
- આગાહી: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે.
હવામાન વિભાગે રાજ્યમાં ગરમીથી આંશિક રાહતની શક્યતા છે. ગુજરાતમાં તીવ્ર ગરમી વચ્ચે હવે થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાનમાં આશરે 2 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.
Was this story interesting?


