ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર

By Abp
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર

Photo: Abp

AI Key Highlights
  • Gujarat MLA Railway Allowance:ગુજરાતના ધારાસભ્યો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે

Gujarat MLA Railway Allowance:ગુજરાતના ધારાસભ્યો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે ધારાસભ્યોના રેલવે મુસાફરી ભથ્થામાં મહત્વનો સુધારો કર્યો છે. હવે આપણા ધારાસભ્યો વંદે ભારત, તેજસ એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસ જેવી અત્યાધુનિક ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં બેસીને દેશભરમાં પ્રવાસ કરી શકશે. અત્યાર સુધીના જૂના નિયમોના કારણે આ નવી અને પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરવા અંગે કોઈ સ્પષ્ટતા ન હતી, તેથી ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા નવું જાહેરનામું બહાર પાડીને તેમને આ વિશેષાધિકાર આપવામાં આવ્યો છે.

More To Read