ગુજરાતના રાજકારણમાં ફરી સાબિત થયું, પોલીસ કૉન્સ્ટેબલ સફળ અને IPS અધિકારીઓ નિષ્ફળ
By Abp

Photo: Abp
Gujarat Local Elections Results 2026:રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના પરિણામો સામે આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. ચારેય તરફ રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પરંતુ કેટલીક જગ્યાએ અપસેટ પણ સર્જાયો છે.
Was this story interesting?


