ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
By Abp

Photo: Abp
AI Key Highlights
- Gujarat heatwave 2026:ગુજરાતમાં હાલ ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર જોવા મળી રહ્યું છે
Gujarat heatwave 2026:ગુજરાતમાં હાલ ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ છે. ગરમીનો પારો 44°C ને પાર પહોંચી ગયો છે અને આગામી 7 દિવસ સુધી લોકોને આ હીટવેવમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગે અમદાવાદમાં આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
Was this story interesting?


