ચીનના હુનાનમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 21 લોકોના મોત, 61 ઘાયલ
By Abp

Photo: Abp
AI Key Highlights
- China Firework Factory Explosion: મધ્ય ચીનના હુનાન પ્રાંતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે
China Firework Factory Explosion: મધ્ય ચીનના હુનાન પ્રાંતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો છે. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 61 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
Was this story interesting?


