ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન
By indian express

Photo: indian express
AI Key Highlights
- Womens T20 World Cup 2026 : ઇંગ્લેન્ડમાં 12 જૂનથી શરૂ થઈ રહેલા મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી છે
Womens T20 World Cup 2026 : ઇંગ્લેન્ડમાં 12 જૂનથી શરૂ થઈ રહેલા મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી છે. વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન હરમનપ્રીત કૌરને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે ટી20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમની કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન તરીકે સ્મૃતિ મંધાનાની વરણી કરી છે Photograph: (સોશિયલ મીડિયા) india squad announced for womens t20 world cup 2026: ઇંગ્લેન્ડમાં 12 જૂનથી શરૂ થઈ રહેલા મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી છે. વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન હરમનપ્રીત કૌરને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાનાને ટીમની વાઇસ કેપ્ટન બનાવી છે.
Was this story interesting?


