દીપિકા પાદુકોણનું પ્રેગ્નેન્સી પણ શૂટિંગ શરૂ, કિંગના સેટ પરથી શાહરૂખ ખાન સાથે ફોટોઝ વિડીયો વાયરલ, ફેન્સના દિલ જીતી લીધા

Photo: indian express
મનોરંજન | સેટ પરથી પડદા પાછળનો એક ફોટો વાયરલ થયા બાદ, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનો બીજો ફોટો અને વિડીયો હવે ઓનલાઈન ધ્યાન ખેંચી રહ્યો છે, અહીં જુઓ વાયરલ ફોટોઝ અને વિડિયોઝ શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ પ્રેગ્નન્સી કિંગ ફિલ્મ સેટ પરથી ફોટા વાયરલ મનોરંજન। Shahrukh Khan Deepika Padukone Pregnancy Photos from King Film Set Viral Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |શાહરૂખ ખાન (Shah Rukh Khan) હાલમાં દક્ષિણ આફ્રિકામાં તેની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ કરી રહ્યો છે અને તે દીપિકા પાદુકોણ (Deepika Padukone) જે અત્યારે બીજી વાર પ્રેગનેન્સી ફેજ માણી રહી છે તેની સાથે શૂટ કરી રહ્યો છે. સેટ પરથી પડદા પાછળનો એક ફોટો વાયરલ થયા બાદ, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનો બીજો ફોટો અને વિડીયો હવે ઓનલાઈન ધ્યાન ખેંચી રહ્યો છે. ક્લિપમાં શાહરૂખ પ્રેગ્નેન્ટ દીપિકાને સીડી ચઢવામાં મદદ કરવા માટે પોતાનો હાથ આગળ ધપાવી રહ્યો છે, જે એક સ્વીટ જેસ્ચર છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોને ખુશ કરી રહ્યો છે.
Was this story interesting?


