દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી ₹2.3 કરોડનું ચરસ ઝડપાયું, કલ્યાણપુર પોલીસે બિનવારસી પેકેટ જપ્ત કર્યા
By indian express

Photo: indian express
AI Key Highlights
- ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ માફિયાઓ દ્વારા નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસો વચ્ચે દેવભૂમિ દ્વારકા પોલીસને મોટી સફળતા મળી છે
ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ માફિયાઓ દ્વારા નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસો વચ્ચે દેવભૂમિ દ્વારકા પોલીસને મોટી સફળતા મળી છે. કલ્યાણપુરના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે. કલ્યાણપુર દરિયાકાંઠેથી ₹2. 3 કરોડની કિંમતનું ચરસ જપ્ત.
Was this story interesting?


