ધોળકા-બગોદરા હાઇવે પર સ્કોર્પિયો પલટતા ચાર યુવકોના મોત, સગાઈ પ્રસંગ માટે જઈ રહ્યાં હતા
By indian express

Photo: indian express
AI Key Highlights
- Gujarat Accident : અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે
Gujarat Accident : અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાલથેરા ગામ નજીક સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત પ્રતિકાત્મક તસવીર Photograph: (Social Media) Gujarat Accident :અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
Was this story interesting?


