નોકરિયાતો માટે ખુશખબર: 2026 માં ભારતમાં મળશે બમ્પર ઈન્ક્રીમેન્ટ, જાણો કયા સેક્ટરમાં મળશે સૌથી વધુ ઈન્ક્રીમેન્ટ
By Abp

Photo: Abp
AI Key Highlights
- આશ્ચર્યજનક રીતે, 2026 માં ભારતમાં સરેરાશ 9.1% પગાર વધારો થવાની શક્યતા છે, જે અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશો કરતાં બમણો છે.
India Salary Hike 2026:નોકરી કરતા લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. એક નવા સર્વે મુજબ, 2026 ના વર્ષમાં ભારતમાં સરેરાશ 9. 1% નો પગાર વધારો (ઈન્ક્રીમેન્ટ) થવાની શક્યતા છે. મજાની વાત એ છે કે, પગાર વધારાની બાબતમાં ભારતે અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોને પણ ઘણા પાછળ છોડી દીધા છે.
Was this story interesting?


