નોકરીઓ માટે બેસ્ટ છે ભારતની આ કંપનીઓ, કેરિયર ગ્રોથમાં બધાને પછાડ્યા, જોઈલો LinkedIn લીસ્ટ
By Abp

Photo: Abp
AI Key Highlights
- LinkedIn Top Companies List:આજના સમયમાં નોકરી શોધવી એ અત્યંત મુશ્કેલ કામ છે
LinkedIn Top Companies List:આજના સમયમાં નોકરી શોધવી એ અત્યંત મુશ્કેલ કામ છે. જો તમે બહેતર કરિયર ગ્રોથ અને શાનદાર નોકરીની તકો શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. લિન્ક્ડઈનની 2026 ટોપ કંપની લિસ્ટમાં ઇન્ફોસિસને ભારતમાં કરિયરના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ કંપની ગણાવવામાં આવી છે. ત્યારબાદ એક્સેન્ચર અને અમેઝોનનું નામ સામેલ છે.
Was this story interesting?


