પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
By Abp

Photo: Abp
AI Key Highlights
- India fuel reserves 2026:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કર્યા બાદ લોકોમાં ઉભા થયેલા સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે
India fuel reserves 2026:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કર્યા બાદ લોકોમાં ઉભા થયેલા સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સરકારે સોમવારે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઈલની કોઈ જ અછત નથી. ભારત પાસે હાલ 60 દિવસનો ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો તેમજ 45 દિવસનો LPGનો અકબંધ સ્ટોક છે. પશ્ચિમ એશિયાના યુદ્ધ અને વૈશ્વિક તણાવ છતાં ભારત આર્થિક રીતે સુરક્ષિત છે અને દેશનું વિદેશી હૂંડિયામણ પણ $703 બિલિયનના મજબૂત સ્તરે પહોંચ્યું છે.
Was this story interesting?


