પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા

By Abp
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા

Photo: Abp

AI Key Highlights
  • PM Modi gold appeal impact:સોમવારનો દિવસ ભારતીય શેરબજાર અને જ્વેલરી ઉદ્યોગ માટે ખૂબ જ ભારે સાબિત થયો

PM Modi gold appeal impact:સોમવારનો દિવસ ભારતીય શેરબજાર અને જ્વેલરી ઉદ્યોગ માટે ખૂબ જ ભારે સાબિત થયો. હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્ર અને વિદેશી હૂંડિયામણને બચાવવા માટે લોકોને એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. બસ આ એક જ નિવેદનની એવી અસર થઈ કે શેરબજારમાં ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સ જેવી મોટી કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો. જોતજોતામાં જ રોકાણકારોના આશરે ₹35,000 કરોડ ડૂબી ગયા.

More To Read