પોસ્ટ ઓફિસમાં ખાતું છે? જલ્દી કરો આ કામ નહીંતર બ્લોક થઈ જશે જમા રકમ

By Abp
પોસ્ટ ઓફિસમાં ખાતું છે? જલ્દી કરો આ કામ નહીંતર બ્લોક થઈ જશે જમા રકમ

Photo: Abp

Post Office PAN link:ભારત સરકારે તાજેતરમાં ઇન્કમ ટેક્સ નિયમ 2026 હેઠળ પોસ્ટ ઓફિસના નિયમોમાં કેટલાક મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. હવે તમારે પોસ્ટ ઓફિસમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવા માટે તમારું PAN (Permanent Account Number) કાર્ડ લિંક કરાવવું ફરજિયાત બની ગયું છે. જો તમે હજુ સુધી તમારું PAN કાર્ડ પોસ્ટ ઓફિસના ખાતા સાથે લિંક નથી કરાવ્યું, તો આજે જ આ કામ પતાવી લો, નહીંતર તમારી જમા રકમ બ્લોક થઈ શકે છે. નિયમોમાં શા માટે ફેરફાર કરવામાં આવ્યો?

More To Read