ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ‘ડોન 3’ ને લઈ મોટો વિવાદ, 40 કરોડના વળતરની માંગ પાછળનું શું છે રહસ્ય?

By Gujju Media
ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ‘ડોન 3’ ને લઈ મોટો વિવાદ, 40 કરોડના વળતરની માંગ પાછળનું શું છે રહસ્ય?

Photo: Gujju Media

AI Key Highlights
  • “મને વધુ હિંસા અને ડાર્ક ટોન જોઈતો હતો” – શું આ કારણે રણવીર સિંહે ‘ડોન 3’ને કરી દીધી ના

“મને વધુ હિંસા અને ડાર્ક ટોન જોઈતો હતો” – શું આ કારણે રણવીર સિંહે ‘ડોન 3’ને કરી દીધી ના? બોલિવૂડમાં ‘ડોન’ ફ્રેન્ચાઈઝીનો પોતાનો એક અલગ જ દબદબો છે. પહેલા અમિતાભ બચ્ચન અને પછી શાહરૂખ ખાને આ પાત્રને જે ઊંચાઈ પર પહોંચાડ્યું,ત્યારબાદ દરેકની નજર એ વાત પર હતી કે હવે પછીનો ‘ડોન’ કોણ હશે? જ્યારે ફરહાન અખ્તરે રણવીર સિંહના નામની જાહેરાત કરી ત્યારે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા છેડાઈ હતી.

More To Read