બેંક કર્મચારીઓ માટે ખુશખબર: સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો પગાર કેટલો વધશે?
By Abp

Photo: Abp
AI Key Highlights
- સરકારે મે થી જુલાઈ 2026 માટે બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 0.70% નો આંશિક વધારો જાહેર કર્યો છે.
Bank employee DA hike:જો તમે પોતે બેંકમાં નોકરી કરો છો અથવા તમારા પરિવાર કે મિત્ર વર્ગમાં કોઈ બેંક કર્મચારી છે, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. સરકારે બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં આંશિક વધારો જાહેર કર્યો છે. સરકારે મે થી જુલાઈ 2026 ના ત્રણ મહિનાના ગાળા માટે ડીએને 25 ટકાથી વધારીને 25. 70 ટકા કરી દીધું છે.
Was this story interesting?


