ભારતમાં આવતું 40% સોનું માત્ર આ એક જ દેશમાંથી આવે છે, જાણો ભારતની સોનાની આયાતનું ગણિત
By Abp

Photo: Abp
AI Key Highlights
- India gold import stats 2026:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને અપીલ કરી હતી કે એક વર્ષ સુધી સોનું ન ખરીદવું જોઈએ
India gold import stats 2026:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને અપીલ કરી હતી કે એક વર્ષ સુધી સોનું ન ખરીદવું જોઈએ. આ અપીલ બાદ હવે લોકોમાં એ વાતની ભારે ચર્ચા જાગી છે કે આખરે ભારત દર વર્ષે વિદેશમાંથી કેટલું સોનું મંગાવે છે અને તેનો આટલો બધો વપરાશ ક્યાં થાય છે? ભારત દુનિયામાં સોનાના સૌથી મોટા ગ્રાહકોમાંનું એક છે. સોનાના સતત વધતા ભાવ અને વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) પર પડતા દબાણને કારણે સરકાર ચિંતિત છે, તેમ છતાં ભારતીય પરિવારોમાં સોનાનો ક્રેઝ ઘટવાનું નામ નથી લેતો.
Was this story interesting?


