ભારતમાં પેટ્રોલ-ડીઝલનો કેટલા દિવસનો સ્ટોક બાકી? ઉતાવળમાં ખરીદતા પહેલા વાંચો સરકારે શું આપ્યો જવાબ

By Abp
ભારતમાં પેટ્રોલ-ડીઝલનો કેટલા દિવસનો સ્ટોક બાકી? ઉતાવળમાં ખરીદતા પહેલા વાંચો સરકારે શું આપ્યો જવાબ

Photo: Abp

AI Key Highlights
  • India petrol diesel stock update:થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ઈંધણનો વપરાશ ઘટાડવા અને તેનો સમજી-વિચારીને ઉપયોગ કરવા અપીલ કરી હતી

India petrol diesel stock update:થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ઈંધણનો વપરાશ ઘટાડવા અને તેનો સમજી-વિચારીને ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ નિવેદન બાદ અચાનક એવી અફવાઓ ઊડવા લાગી કે શું દેશમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે? કે પછી તેના ભાવમાં રાતોરાત મોટો વધારો થવાનો છે? આ વાતોથી ગભરાઈને ઘણા લોકો પેટ્રોલ પંપ તરફ દોડવા લાગ્યા હતા.

More To Read