ભારતમાં પ્રથમ વખત સત્તાવાર ફોર્મ્યુલા 1 સિમ રેસિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ, શ્રેયસ ઐયર બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

By indian express
ભારતમાં પ્રથમ વખત સત્તાવાર ફોર્મ્યુલા 1 સિમ રેસિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ, શ્રેયસ ઐયર બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

Photo: indian express

AI Key Highlights
  • F1 Sim Racing India Open 2026 : મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડે (MFRL) સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરને ભારતના પ્રથમ અધિકૃત Formula 1 પ્રોગ્રામ માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી શ્રેયસ ઐયર ભારતના પ્રથમ અધિકૃત Formula 1 પ્રોગ્રામ માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત F1 Sim Racing India Open 2026: ફોર્મ્યુલા 1 એ મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ (MFRL) સાથે સત્તાવાર રીતે ભાગીદારી કરીને દેશની પ્રથમ F1 સિમ રેસિંગ સ્પર્ધા શરૂ કરી છે

F1 Sim Racing India Open 2026 : મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડે (MFRL) સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરને ભારતના પ્રથમ અધિકૃત Formula 1 પ્રોગ્રામ માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી શ્રેયસ ઐયર ભારતના પ્રથમ અધિકૃત Formula 1 પ્રોગ્રામ માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત F1 Sim Racing India Open 2026: ફોર્મ્યુલા 1 એ મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ (MFRL) સાથે સત્તાવાર રીતે ભાગીદારી કરીને દેશની પ્રથમ F1 સિમ રેસિંગ સ્પર્ધા શરૂ કરી છે. જે ભારતના વધતા મોટરસ્પોર્ટ અને ઈ-સ્પોર્ટ્સ લેન્ડસ્કેપમાં એક મહત્વપૂર્ણ પગલું છે.  F1 સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026 નામની આ ચેમ્પિયનશિપ ભારતીય ખેલાડીઓ અને મહત્વાકાંક્ષી રેસર્સ માટે એક સંરચિત અને સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત સ્પર્ધાત્મક પ્લેટફોર્મ રજૂ કરે છે. આ પહેલી વાર છે જ્યારે ફોર્મ્યુલા 1 એ ભારત માટે ખાસ આ સ્કેલનો કાર્યક્રમ રજૂ કર્યો છે.

More To Read