મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

By Abp
મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

Photo: Abp

AI Key Highlights
  • Trump Iran News 2026:મધ્ય પૂર્વમાં શાંતિની આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળતું દેખાઈ રહ્યું છે

Trump Iran News 2026:મધ્ય પૂર્વમાં શાંતિની આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળતું દેખાઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કહી દીધું છે કે ઈરાને હજુ સુધી પોતાના કરેલાની પૂરતી કિંમત ચૂકવી નથી. ઈરાન દ્વારા પાકિસ્તાનની મધ્યસ્થીથી મોકલવામાં આવેલા 14 મુદ્દાના નવા શાંતિ પ્રસ્તાવને ટ્રમ્પ સ્વીકારે તેવી શક્યતા નહિવત્ છે.

More To Read