મોટી ફિલ્મો પર ભારે પડી આ નાનકડી ફિલ્મ! Netflix ના ટોપ લિસ્ટમાં બીજા સ્થાને મારી એન્ટ્રી
By Gujju Media

Photo: Gujju Media
AI Key Highlights
- નેટફ્લિક્સ પર ધમાકેદાર એન્ટ્રી કરતા, માત્ર 1 કલાક 42 મિનિટની એનિમેટેડ ફિલ્મ 'સ્વેપ્ડ' એ રિલીઝ થતાની સાથે જ મોટી ફિલ્મોને પછાડીને ટોપ-2માં સ્થાન મેળવી લીધું છે.
નેટફ્લિક્સ પર આવતાની સાથે જ બીજા નંબરે ટ્રેન્ડ થઈ રહી છે આ ફિલ્મ, મોટી ફિલ્મોને પણ આપી પછાડ! ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર દર અઠવાડિયે નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થતી રહે છે, પરંતુ કેટલીક ફિલ્મો એવી હોય છે જે રિલીઝ થતાની સાથે જ દર્શકોના દિલ જીતી લે છે. હાલમાં જ એક એવી એનિમેટેડ ફિલ્મ રિલીઝ થઈ છે જેણે ગણતરીના દિવસોમાં જ લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર 1 કલાક અને 42 મિનિટની આ ફિલ્મ અત્યારે નેટફ્લિક્સ પર ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગઈ છે.
Was this story interesting?


