મોદી-શાહના ગઢમાં કેજરીવાલની AAPને ઝટકો, ગુજરાતમાં ભગવો લહેરાયો, આ રહ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આખું પરિણામ

By indian express
મોદી-શાહના ગઢમાં કેજરીવાલની AAPને ઝટકો, ગુજરાતમાં ભગવો લહેરાયો, આ રહ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આખું પરિણામ

Photo: indian express

AI Key Highlights
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે 937 બેઠકો અને નગરપાલિકાઓમાં 1988 બેઠકો જીતીને ભગવો લહેરાવ્યો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 937 બેઠકો જીતી, કોંગ્રેસે 95 બેઠકો જીતી, આપને 10 બેઠકો મળી અને અન્ય પક્ષોએ બે બેઠકો જીતી છે. નગરપાલિકાઓની વાત કરીએ તો ભાજપે 1988 બેઠકો જીતી, કોંગ્રેસે 459 બેઠકો જીતી, આપને 48 બેઠકો મળી અને અન્ય પક્ષોએ 129 બેઠકો જીતી છે. વિધાનસભા ચૂંટણી પહેલાં કેજરીવાલની રણનીતિ નિષ્ફળ. Photograph: (Gemini) Gujarat Local Body Elections Results:દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમો પરાજય અને તાજેતરમાં પંજાબના અનેક સાંસદોના ભાજપમાં પક્ષપલટા બાદ અરવિંદ કેજરીવાલની AAP પહેલેથી જ મુશ્કેલ સમયનો સામનો કરી રહી હતી.

More To Read