યુદ્ધથી ઘેરાયેલા ગામમાં ફસાયેલાં 77 વર્ષીય વૃદ્ધાને રોબૉટે કેવી રીતે બચાવ્યાં?

By BBC Gujarati
યુદ્ધથી ઘેરાયેલા ગામમાં ફસાયેલાં 77 વર્ષીય વૃદ્ધાને રોબૉટે કેવી રીતે બચાવ્યાં?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • યુક્રેનના યુદ્ધના મેદાનમાં 77 વર્ષીય એક વૃદ્ધાની સુરક્ષા માટે સેનાએ એક અનોખું અભિયાન ચલાવ્યું હતું

યુક્રેનના યુદ્ધના મેદાનમાં 77 વર્ષીય એક વૃદ્ધાની સુરક્ષા માટે સેનાએ એક અનોખું અભિયાન ચલાવ્યું હતું. ગ્રાઉન્ડ ડ્રોનની મદદથી તેમને એ ગામમાંથી બહાર કઢાયાં જે યુદ્ધથી ઘેરાયેલું છે. યુક્રેનના પૂર્વમાં એક ડ્રોન તૂટેલા રસ્તાઓ પર નજર રાખતા રાખતા આગળ વધી એક વૃદ્ધા પાસે પહોંચ્યું. વૃદ્ધા પોતાના વેરાન થઈ ગયેલા ગામને છોડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.

More To Read