રાજ્યમાં આકરી ગરમીના સંકેત, આ જિલ્લામાં 45 ડિગ્રી પહોંચશે તાપમાન, અંબાલાલ પટેલે કરી આગાહી
By Abp
Photo: Abp
AI Key Highlights
- Ambalal Forecast:ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધુ આકરો રૂપ ધારણ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાંતઅંબાલાલ પટેલએ વ્યક્ત કરી છે
Ambalal Forecast:ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધુ આકરો રૂપ ધારણ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાંતઅંબાલાલ પટેલએ વ્યક્ત કરી છે. આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે અને મધ્ય ગુજરાતમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતમાં ગરમીનો પારો ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Was this story interesting?


