રાજ્યમાં આગામી 2 દિવસ પડશે વરસાદ, જાણો ચોમાસાને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી

By Abp
રાજ્યમાં આગામી 2 દિવસ પડશે વરસાદ, જાણો ચોમાસાને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી

Photo: Abp

AI Key Highlights
  • Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે

Gujarat  Weather: રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આવરસાદથવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

More To Read