રેલવે કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચમાં 5 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો પગાર વધશે? જાણો વિગતે

By Abp
રેલવે કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચમાં 5 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો પગાર વધશે? જાણો વિગતે

Photo: Abp

AI Key Highlights
  • 8th Pay Commission update:કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8માં પગાર પંચની હિલચાલ શરૂ થઈ ગઈ છે, ત્યારે રેલવે કર્મચારીઓ અને ખાસ કરીને ટેકનિકલ સ્ટાફ માટે બહુ જલ્દી એક મોટા અને સારા સમાચાર આવી શકે છે

8th Pay Commission update:કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8માં પગાર પંચની હિલચાલ શરૂ થઈ ગઈ છે, ત્યારે રેલવે કર્મચારીઓ અને ખાસ કરીને ટેકનિકલ સ્ટાફ માટે બહુ જલ્દી એક મોટા અને સારા સમાચાર આવી શકે છે. તમામ સરકારી કર્મચારીઓ અને સંગઠનો આઠમા પગાર પંચ સમક્ષ પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે, જે ભવિષ્યમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર નક્કી કરશે. આ જ કડીમાં, ઈન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઈઝર્સ એસોસિએશન (IRTSA) એ રેલવેના ટેકનિકલ સ્ટાફ માટે એક બહુ મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંગઠને પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થાં અને નિવૃત્તિ લાભોમાં જંગી ફેરફારોની માંગણી કરતો મેમોરેન્ડમ આપ્યો છે.

More To Read