વડોદરાના ટાટા-એરબસ પ્લાન્ટમાં દેશનું પ્રથમ સ્વદેશી લશ્કરી વિમાન તૈયાર, જાણો આ એરક્રાફ્ટની ખાસિયતો

By indian expressMay 13, 2026
વડોદરાના ટાટા-એરબસ પ્લાન્ટમાં દેશનું પ્રથમ સ્વદેશી લશ્કરી વિમાન તૈયાર, જાણો આ એરક્રાફ્ટની ખાસિયતો

Photo: indian express

AI Key Highlights
  • C-295 Aircraft Made in India: ભારતના સંરક્ષણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે

C-295 Aircraft Made in India: ભારતના સંરક્ષણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. વડોદરા સ્થિત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને એરબસના સંયુક્ત પ્લાન્ટમાં પ્રથમ C-295 લશ્કરી પરિવહન વિમાન તૈયાર થઈ ગયું છે. વડોદરાના ટાટા-એરબસ પ્લાન્ટમાં તૈયાર થઈ રહેલું પ્રથમ સ્વદેશી C-295 લશ્કરી વિમાન. Photograph: (સોશિયલ મીડિયા) ભારતીય વાયુસેનાને આ સપ્ટેમ્બરમાં તેનું પહેલું 'મેડ ઇન ઇન્ડિયા' C-295 એરક્રાફ્ટ મળવાની તૈયારી છે.

More To Read