વર્લ્ડ કપ માટે નિવૃત્તિના 3 વર્ષ બાદ દિગ્ગજ બોલરની વાપસી, સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ
By indian expressMay 12, 2026

Photo: indian express
AI Key Highlights
- Womens T20 World Cup 2026: મહિલા ટી-20 વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થશે
Womens T20 World Cup 2026: મહિલા ટી-20 વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ પહેલા દક્ષિણ આફ્રિકાના લેજન્ડરી ફાસ્ટ બોલરે નિવૃત્તિથી વાપસી કરી છે. આ ખેલાડીના નામે સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પણ છે. Shabnim Ismail: શબનીમ ઇસ્માઇલ દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર છે.
Was this story interesting?


