વીકેન્ડ પર માણો ઋષિ કપૂરનો જાદુ! આ 10 સુપરહિટ ફિલ્મો આજે જ જુઓ તમારા મોબાઈલ પર
By Gujju Media

Photo: Gujju Media
AI Key Highlights
- ઋષિ કપૂરની પુણ્યતિથિ પર તેમની શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ, જે આજે પણ છે દરેકની ફેવરિટ હિન્દી સિનેમાના ‘ચોકલેટી બોય’ અને દરેકના પ્રિય અભિનેતા ઋષિ કપૂર આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મો, તેમની નિખાલસતા અને તેમનો સદાબહાર અંદાજ આજે પણ ચાહકોના હૃદયમાં જીવંત છે
ઋષિ કપૂરની પુણ્યતિથિ પર તેમની શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ, જે આજે પણ છે દરેકની ફેવરિટ હિન્દી સિનેમાના ‘ચોકલેટી બોય’ અને દરેકના પ્રિય અભિનેતા ઋષિ કપૂર આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મો, તેમની નિખાલસતા અને તેમનો સદાબહાર અંદાજ આજે પણ ચાહકોના હૃદયમાં જીવંત છે. 30 એપ્રિલનો દિવસ બોલિવૂડ માટે ખૂબ જ ભાવુક હોય છે, કારણ કે આ જ દિવસે વર્ષ 2020 માં 67 વર્ષની વયે ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. આજે તેમની છઠ્ઠી પુણ્યતિથિ છે. ઋષિ કપૂર એક એવા અભિનેતા હતા જેમણે પોતાની જાતને સમયની સાથે બદલી હતી.
Was this story interesting?


